દાહોદ તાલુકાના રાબડાળ ગામે જમીન સંબંધી મામલે બે મહિલા સહિત ત્રણને ફટકાર્યા
દાહોદ તા.૧
દાહોદ તાલુકાના રાબડાળ ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત ચાર થી પાંચ જેટલા ઈસમોના ટોળાએ બે મહિલા સહિત ત્રણ જણાને માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ખરેડી ગામે રહેતા વિજયભાઈ રામુભાઈ મેડા તથા તેની પÂત્ન, તેના મામા, પોપટભાઈ ગુમલાભાઈ અમલીયાર, રમેશભાઈ ગુમલાભાઈ અમલીયાર વિગેરેનાઓએ દાહોદ તાલુકાના રાબડાળ ગામે રહેતા મંગુભાઈ હુમલાભાઈ મેડાના ઘરે આવી બેફામ ગાળો બોલતા હતા અને કહેલ કે, તુ અમારી જમીનનો સ્ટેમ્પ કરાવે છે, તેમ કહી મંગુભાઈને લાકડી વડે, મંગુભાઈની પÂત્નને પેટના ભાગે તથા ગડદાપાટ્ટુનો માર મારી તેમજ સોનલબેનને લાપટો ઝાપટો મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે મંગુભાઈ
આભાર – નિહારીકા રવિયા હુમલાભાઈ મેડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.