પૂર્વ નાયબ મુખ્યમંત્રી પરિવાર સાથે ડાકોર મંદિરમાં દર્શન કર્યા નડિયાદપૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેપરિવાર સાથે ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા આજેરવિવારે પહોંચ્યા હતા.
નરેશ ગનવાણી – બ્યરોચીફ નડિયાદ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી પરિવાર સાથે ડાકોર મંદિરમાં દર્શન કર્યા નડિયાદપૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલેપરિવાર સાથે ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા આજે રવિવારે પહોંચ્યા હતા.
રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી પૂર્વ મુખ્યમંત્રી નિતીન પટેલ રવિવારના રોજ રાજ્યના મીની દ્વારકા ગણાતા રાજા રણછોડરાયની પવિત્ર ભૂમિ
ડાકોર ખાતે આવી પહોંચ્યા હતા. આહીયા રાજાધિરાજના દરબારમાં પૂર્વ મંત્રીએ શીશ નમાવી આર્શીવાદ મેળવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન
પટેલે રાજા રણછોડરાયના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નીતિન પટેલે પોતાના સહ પરિવાર સાથે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા.