વરસોલા નજીક ટેમ્પાના ચાલકે એક્ટિવા બાઇક ને અડફેટે લીધા
વરસોલા નજીક ટેમ્પાના ચાલકે એક્ટિવા બાઇક ને અડફેટે લીધા
નડિયાદ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વણસર ગામ પાસે પસાર થતી એક કારને આકસ્માત નડ્યો છે. કોઈ અજાણ્યા વાહને આ કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ કાર ધસડાઈને નીચે ગટરમાં ખાબકી હતી. કારમાં સવાર બે લોકોને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ખેડાના વણસર નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અહીયાથી પસાર થઈ રહેલી એક કારને કોઈ પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ધસડાઈ હતી. જેના કારણે આ કાર સીધી હાઈવે પરથી સીધી સાઈડમાં આવેલ ગટરના કાસડીમા ખાબકી હતી. અંદાજીત ૨૦ ફુટ નીચે ગટરમા પડતા કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર દંપતીને ઘાયલ થતાં તેઓને તુરંત સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. હાઇવે
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.