આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ડૉ પ્રવીણભાઈ તોગડીયા સાહેબ ના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી
કેતન ભટ્ટ – ગુજરાત બ્યૂરોચીફ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ડૉ પ્રવીણભાઈ તોગડીયા સાહેબ ના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી
તારીખ 12 12 2022 સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ એન હિન્દુ સમાજ માટે હંમેશા લડત લડનારા હિન્દુ સમાજ અને સનાતન સંસ્કૃતિ ના સાચા રક્ષણહાર એવા લોકપ્રિય ડૉ પ્રવીણભાઈ તોગડીયા સાહેબ ના જન્મદિવસ નિમિત્તે વૈદનાથ મહાદેવ મંદિરે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ભગવાન શ્રી વૈદનાથ મહાદેવ મંદિરે પૂજારજન કરી અને હનુમાન ચાલીસા પાઠ કરી તમામ કાર્યકર્તાઓએ ડૉ પ્રવીણભાઈ તોગડીયા સાહેબના જન્મદિવસને સનાતન સંસ્કૃતિ મુજબ પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવી…