આજ રોજ તા. ૧૯/૧૨/૨૦૨૨ ના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં ફળીયામાં છોકરાઓ સાથે રમતા હતો તે વખતે કયાંક ગુમ થઇ ગયેલ છે

અંન્નતકુમાર રાકેશભાઇ જાતે પરમાર ઉવ.૧૧ વર્ષ રહે -નાના ડબગરવાડ જુની સીવીલ કોર્ટ પાછળ દાહોદ તા જી દાહોદ મો.નં.૯૯૦૪૧૨૧૬૪૨ ધોરણ-૦૫ માં અભ્યાસ કરે છે.તેણે શરીરે પીળા રંગનુ તથા કાળી લાઇનીંગવાળું અડધી બાયનું શર્ટ પહેરેલ છે તથા ઝાખા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.

આજ રોજ તા. ૧૯/૧૨/૨૦૨૨ ના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં ફળીયામાં છોકરાઓ સાથે રમતા હતો તે વખતે કયાંક ગુમ થઇ ગયેલ છે મળી આવે તો દાહોદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.પોલીસ સ્ટેશનનો નંબર .(૦૨૬૭૩)૨૨૦૧૦૦ તથા પો.ઇન્સ સાહેબનો મો નં .૮૧૨૮૭૫૫૮૪૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!