ચૂંટણી હાર્યા છીએ મેદાન છોડ્યું નથી #AAPઝાલોદ નગરપાલિકા ચૂંટણી
પંકજ પંડિત ઝાલોદ
ટુક સમયમાં આવી રહેલ ઝાલોદ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે મિટિંગ અને આગામી રણનીતિની ચર્ચા
ઝાલોદ વિધાનસભા સંગઠનમંત્રી મહેશભાઈ ગરાસિયાના આયોજનથી …આપ દાહોદ લોકસભા સંયુક્ત સચિવ રમસુભાઈ હઠીલા, આપ દાહોદ જિલ્લા ઉપપ્રમુખ તરુલતા બેન હઠીલા.. અર્જુનભાઇ માલિવડ.. ઈકબલભાઈ ની ઉપસ્થિતિમાં આગામી સમય માં આવી રહેલ ઝ્લોદ નગરપાલિકા નીચૂંટણી અંગે મિટિંગ નું આયોજન કરી આગળ ની રણનીતિ વીસે ચર્ચા કરવામાં આવી હતી



