દાહોદ શહેરના તાલુકા પંચાયત કચેરી બહાર સામાન્ય બાબતે ત્રણ ઈસમોએ એકને માર માર્યાે
દાહોદ તા.૦૭
દાહોદ શહેરના તાલુકા પંચાયત કચેરી બહાર એક ઈસમે એક વ્યÂક્તને સાથે સામાન્ય બાબતે ઝઘડો તકરાર કરી લાકડી મારી હાથે ઈજા પહોંચાડી તથા તેની સાથેના બીજા બે જણાએ મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે પટેલ ફળિયામાં રહેતા જંયતિભાઈ સુરસીંગભાઈ ડામોર, જાંબુભાઈ તથા રમસુભાઈનાઓએ ગરબાડા તાલુકાના દેવધા ગામે સીમાડા ફળિયામાં રહેતા તેરસીંગભાઈલાલજીભાઈ દેહદા સાથે ગત તા.૦૬.૧૧.૨૦૧૯ના રોજ દાહોદ શહેરના તાલુકા પંચાયત કચેરી આગળ ઝઘડો
આભાર – નિહારીકા રવિયા તકરાર કરી તુ દેવધાનો પટેલ સરપંચ છે, તેમ કહી બેફામ ગાળો બોલી જયંતિભાઈ સુરસીંગભાઈ ડામોરે પોતાના હાથમાની લાકડી તેરસીંગભાઈ દેહદાને હાથના ભાગે મારી ઈજા પહોંચાડી જાંબુભાઈ તથા રમસુભાઈએ મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે તેરસીંગભાઈ લાલજીભાઈ દેહદાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

