હિરોલા ગામના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંજેલી તાલુકાનું નામ રોશન કર્યું…
રિપોટર – અજય સાસી
હિરોલા ગામના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સંજેલી તાલુકાનું નામ રોશન કર્યું…
દાહોદ જિલ્લાના હીરોલા ગામના મોજે ખેડા વર્ગ હિરોલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને ગુજરાત પટેલ યુનિવર્સિટીમાં આણંદ ખાતે પ્રથમ નંબર મેળવીને ગુજરાત રાજ્યના રાજ્યપાલ ના હસ્તે એવોર્ડ મેળવનાર કિશોરી નિલેશભાઈ કનુભાઈ એ શાળાનું, સમાજનું હિરોલા ગામનું તેમજ સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે ત્યારે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી- મોરા – સુખસર નવોદય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો આનંદ ની લાગણી અનુભવીએ છીએ… આપ ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી આશા રાખીએ છીએ