કબીર કોહીનુર એવોર્ડ.2023 માટે દાહોદ ના સામાજિક આગેવાન નરેશ ચાવડા ની પસંદગી
રિપોટર – અજય સાસી

કબીર કોહીનુર એવોર્ડ.2023 માટે દાહોદ ના સામાજિક આગેવાન નરેશ ચાવડા ની પસંદગી.
દાહોદ. છેલ્લા ૨૭ વષૅ થી સામાજિક. શૈક્ષણિક. સહકારી.પત્રકારીત્વ.માનવસેવા. સાહિત્ય.વન પયૉવરણ જેવી વિવિધ સામાજિક સેવાઓ ના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર સેવાકાર્ય કરતા અને રકતદાન ક્ષેત્રે ૫૪ વાર રકતદાન કરી શ્રેષ્ઠ રકતદાતા તેમજ રાષ્ટ્રીય. આતંરાષ્ટીય રાજયના વિવિધ ૧૦૮ થી વધુ ગૌરવશાળી એવોર્ડ્સ તથા સન્માનો થી સન્માનિત ગુજરાત રાજય ના દાહોદ જીલ્લાના દાહોદ શહેરના શ્રી નરેશભાઈ કે.ચાવડા ની રાજસ્થાન ની પ્રતિશિષ્ઠ અને સમગ્ર ભારતમા સામાજિક પ્રવૃત્તિઓ કરતી સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન નાગોર દ્વારા વષૅ ૨૦૨૩ ના “કબીર કોહીનુર એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે..આ એવોર્ડથી ની પસંદગી માટે શ્રી નરેશભાઈ ચાવડા ને શુભેચ્છકો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે

