જિલ્લાર કલેકટર ની અધ્ય ક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક યોજાઇ

નરેશ ગનવણી બ્યરો ચીફ – નડિયાદ

જિલ્લાર કલેકટર ની અધ્ય ક્ષતામાં રોડ સેફ્ટીની બેઠક યોજાઇ
જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યયક્ષસ્થાકને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં આર.ટી.ઓ કચેરી દ્વારા રોડ સેફ્ટી એકશન પ્લાલન ૨૦૨૨-૨૩ રજૂ કરાયો હતો. જેમાં જિલ્લા.માં રોડ અકસ્મા.તો ઘટાડવા અંગે થયેલ કામગીરી તથા અકસ્મા્ત નિવારવા અંગેના વિવિધ ઉપાયોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથોસાથ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇંડિયાના અધિકારીઓ સાથે નેશનલ હાઇવે નંબર-૪૮ અને નેશનલ એક્સપ્રેસ હાઇવે (NE-1) પર થતા અક્સમાતોના કારણોની ચર્ચા કરી યોગ્ય અધિકારીઓને જરુરી સુચનાઓ કલેકટર દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં વાહનોની ઓવરસ્પીેડ, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાતચીત, રખડતા ઢોરના નિયંત્રણ તેમજ અકસ્માટત અંગે પ્રજામાં જનજાગૃતિ લાવવા અંગેની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી. કલેકટર બચાણીએ જિલ્લાસમાં અકસ્માાતો નિવારણ અંગે કયા પગલા લેવા જોઇએ અને અકસ્મા ત થયા બાદ કરવાની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી નિયમીત અકસ્માઅતો થતા હોય તેવી જગ્યા્ની સુરક્ષા સંબંધી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, કાર્યપાલક ઇજનેર,ચીફ ઓફિસર, જિલ્લાં શિક્ષણાધિકારી આરટીઓની અધિકારીઓ તથા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇંડિયાના કર્મચારીઓ ઉપસ્થિાત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!