કોરોના સંદર્ભે ઝાયડ્સ ખાતે આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી
સિંધુ ઉદય
કોરોના સંદર્ભે ઝાયડ્સ ખાતે આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી
કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના સંબંધિત ગાઇડ લાઇન અને કોરોનાની વૈશ્વિક સ્થિતી સંદર્ભે આજ રોજ ઝાયડસ હોસ્પિટલની મુલાકાત દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ લીધી હતી તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ગુજરાત સરકાર નાગરિકોને કોરોના સામે સંપૂર્ણપણે સુરક્ષા આપવા માળખાકીય તેમ જ આરોગ્ય સુવિધાઓ સાથે સજ્જ છે ત્યારે દાહોદમાં પણ કોરોના સામે તમામ આરોગ્ય સુવિધાઓ સાથે સુસજ્જ છે