દાહોદ ગતરોજ રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માતમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત ઝાલોદ, ના ગાડીના ચાલકનું મોત નીપજતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી પામી છે.
રિપોટર નીલ ડોડીયાર
દાહોદ તા.૨૯ દાહોદ શહેરમાં આવેલ અમદાવાદ હાઈવે રોડ પર ગતરોજ રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માતમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત ઝાલોદ, ના ગાડીના ચાલકનું મોત નીપજતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી પામી છે. ગતરોજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તાલુકા પંચાયત ઝાલોદ, પ્રકાશભાઈ પંચાસરા જેઓની ફોરવીલર દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા પ્રકાશભાઈ પંચાસરાનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું હતું. મોતની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના રાજકારણમાં ખડભલા સાથે ચર્ચા નથી જવા પામ્યો હતો. ગમખ્વાર માર્ગ અકસ્માતને પગલે હાઈવે એક તરફ રસ્તો બંધ કરી દેવાની પોલીસ તંત્રને ફરજ પડી હતી ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનોમાં સહિત તાલુકા પંચાયત, ઝાલોદમાં છવાઈ જવા પામ્યો હતો.