સુખસર ખાતે પ્રધાનમંત્રી ના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો
સિંધુ ઉદય
સુખસર ખાતે પ્રધાનમંત્રી ના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકામાં સુખસર આઈટીઆઈ ખાતે 129 વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશ ભાઈ કટારા ની અધ્યક્ષ તામાં અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર ભાઈ બહેનો દ્વારા સુખસર આઈટીઆઈ ના હોલ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી ના માતા હીરા બાના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ શાંતિ આપે એ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા યોગ ટેનર ભાઈ બહેનો યોગકોચ ધુળાભાઈ પારગી તથા ફતેપુરા તાલુકામાં સતત યોગની સાથે રહેતા કટારા સાહેબ તથા ધારાસભ્ય સાહેબ ઉપસ્થિત રહી ને બે મિનિટ મનપાળવામાં આવ્યું ત્યારબાદ ધારાસભ્ય ભાઈ બહેનોને ફતેપુરા તાલુકામાં દરેક ગામમાં યોગ ટ્રેનર તૈયાર કરવાના અને દરેક ગામે અને લોકો યોગ કરતા થાય યોગનું મહત્વ સમજતા થાય અને નિરોગી રહે રોગમુક્ત થાય તેવી હાકલ કરી હતી સાથે વર્ગ સાથે અને કટારા સામે પણ તાલુકાના તમામ યોગ ટેનરોને આગામી સમયમાં ફતેપુરા તાલુકાના યોગમય બનાવવા સૂચન કર્યું હતું