અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગી૨ી કરતી દાહોદ જીલ્લા પોલીસ.

અજય સાસી દાહોદ

મે.નાયબ પોલીસ મહર્બાનરીક્ષકશ્રી , ચિરાગ કોડીયા , IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા શ્રી.બલરામ મીણા , IPS પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે જીલ્લામાં ગે.કા પ્રોહીબીશનની તથા અન્ય પ્રવૃતીઓ અટકાવવા સારૂં પુરતો બંદોબસ્ત થતા તકેદા ૨ી ૨ાખવા સુચન કરેલ જેથી દાહોદ જીલ્લા પોલીસે આજ રોજ તા .૦૧ / ૦૧ / ૨૦૨૩ ૨૪ કલાકમાં ગેરકાયદેસ ૨ પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – -૨૨ કેસો કરેલ છે . જેમાં ગે ૨ કાયદેસર પ્રોહીબીશનના કરેલ કુલ -૨૨ કેસો પૈડી દેશી દારૂના કેશો -03 કેસ , 0૯ લીટર જેની કી.રૂ .૧૮૦ / – તથા ડ્રંક એન્ડ ડ્રાઇવના -૦૪ કેસો અને પ્રોહી પીવાના – ૧૫ ડેસો તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ ૦૪ કેસો જેમાં કુલ બોટલો નંગ -૩૨૨ , જેની કી.રૂ .૩૪,૦૫૩ / – તથા ગુનાના કામે વપરાયેલ ૦૨ – મો.સા વાહન કી.રૂ .૩૫,૦૦૦ / – તથા મોબાઇલ ફોન -૦૧ કી.રૂ .૧૦૦૦ / – મળી કુલ કી.રૂ .૭૦,૨૩૩ / – નો પ્રોહી મુદ્દામાલ પકડી જપ્ત કરેલ છે . જેમાં દાહોદ રૂરલ પો.સ્ટે . પ્રોહી ગુ.૨.નં. ૧૧૮૨૧૦0૮૨3000૨/૨૦૧૩ પ્રોહી કલમ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) , ૧૧૬ બી મુજબ પ્રોહી ગણનાપાત્ર કેસ ૨૭૨૮૨ કરેલ છે . જેમાં ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂની બોટલો નંગ -૨૪૦ જેની કી.રૂ .૨૫,૨૦૦ / – તથા ગુનાના કામે વપરારોલ વાહનની ડી.રૂ. ૨૦,૦૦૦ / – મળી કુલ કી.રૂ .૪૫,૨૦૦ / -નો મુદ્દામાલ એલ.સી.બી શાખાના અધિકારી / કર્મચારી ઓએ પકડી જપ્ત કરેલ છે . * તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી -૧૦૭ હેઠળ કુલ -૦૯ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે . * આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગી ૨ી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: