દાહોદ જિલ્લાના સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીઓએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી
રિપોટર શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા
દાહોદ જિલ્લાના સંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીઓએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી
ગરવી ગુજરાત રાજ્યના લોકપ્રિય સૌમ્ય અને મક્કમ તથા ગુજરાત ની પ્રગતિને નવી ગતિ પ્રદાન કરનાર ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આજ રોજ દાહોદ જિલ્લાના લોકપ્રિય સંસદ સભ્યશ્રી અને પૂર્વ કેન્દ્ર મંત્રી જસવંતસિંહ ભાભોર ની આગેવાની હેઠળ દાહોદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ દંડક અને ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સહિતના ધારાસભ્યો અને આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લઇ દાહોદ જિલ્લા ના હજુ વધુ પ્રગતિ માટેની ચર્ચા વિચારણા કરેલ હતી