સંજેલી નગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા યુવક સામે કાર્યવાહી.

ફરહાન પટેલ સંજેલી

સંજેલી નગરમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ કરતા એક ઝડપાયો

સંજેલી નગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા યુવક સામે કાર્યવાહી

પ્લાસ્ટિકની દુકાનમા ગેરકાયદેસર ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ચાઇનીઝ દોરી ઝડપી પાડી

સંજેલી પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી નો વેપાર કરતા દુકાનમાંથી બાતમીના આધારે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી ઝડપી પાડી જીવલેણ અને ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા પોલીસ કમરકસી રહી છે
જીવલેણ ચાઈઝની દોરી માનવીને તેમજ પશુના નુકસાનની દિનપ્રતિદિન વધવા લાગ્યું છે જેને લઇ પોલીસ ચાઇનીઝ દોરીનું નું વેચાણ કરનારા ઈસમો પર ઉપર કાર્યવાહી કરી રહી છે ચાઈનીઝ દોરી ના કારણે લોકોના ગળા કપાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો વ્યક્તિઓના મોત પણ નીપજયા છે ચાઈનીઝ દોરી રાખનાર કે વેચનાર સામે પોલીસની લાલ આંખસંજેલી નગરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે સંજેલી વિસ્તારમાં પ્લાસ્ટિકની દુકાનમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચાણ કરતો એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સંજેલી psi એમ એમ માળી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી હતી રેડ દરમિયાન સંજેલી ગામે રહેતા મહેન્દ્રભાઈ ભાવસાર પંચાલ ફળિયામાં કુંજલ નામની પ્લાસ્ટિકની દુકાનમાં ચાઈનીઝ દોરી નો ધંધો ચલાવતો હોય અને ચોરી છુપીથી ચાઈનીઝ દોરી ની ફીરકીયો વેચાણ કરતો હોય જે બાતમી આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ચાઈનીઝ દોરી નંગ બે મળી કુલ મુદ્દામાલ ₹500 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી સંજેલી પોલીસ દ્વારા કરાઈ હતી જેમાં એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: