મોબાઈલ નાં ટાવર પર સમડી નું સેફ રેસ્કયું કરવામાં આવ્યું

નીલ ડોડીયાર દાહોદ

યાદગાર ચોક લાઈફ લાઈન હોસ્પીટલ નાં બિલ્ડીંગ નાં ઉપર મોબાઈલ નાં ટાવર પર એક સમડી પતંગ નાં દોરા સાથે ટાવર પર ફસાયલી હતી ઓલ એનિમલ રેસ્કયું ટિમ નાં મેમ્બર સની સાંવરિયા ને ટેલિફોન દ્વરા જાણ થઇ કે એક સમડી મોબાઇલ નાં ટાવર પર ફસાયલી છે જાણ થતાજ ઓલ એનિમલ રેસ્કયું ગ્રૂપ ની ટિમ ઘટમાં સથળે પોચીયા આશરે 30 ફિટ ઉંચા ટાવર પર સમડી ફસાયલી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કર્યા બાદ જૂજર ભાઈ ને જાણ કરતા જૂજર ભાઈ ઘટના સ્થળે પોચીયા ત્યાર બાદ મોબાઈલ કંપની ને જાણ કરતા કંપની દ્વરા ટેક્નિશન પણ ઘટના સ્થળે પોચી મોબાઈલ ટાવર ની લાઈન બંધ કરાઈ હતી સંયુક્ત ટિમ દ્વરા સમડી ની સેફ રેસ્કયું કરવામાં આવ્યું

જૂજર ભાઈ અને ઓલ એનિમલ રેસ્કયું ગ્રૂપ દ્વરા એક કલાક ની ભારી મહેનત કરિયા બાદ સમડી નું સેફ રેસ્કયું કરવા માં આવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!