શ્રી રામશરણમ્, ઘાંડાડુગરી ગામે માં શ્રી અમૃતવાણઈ સત્સંગ અને રામ નામની દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૦
શ્રી રામશરણમ્ સેવા સમિતિ, દાહોદ દ્વારા તારીખ ૧ ૨મી જાન્યુઆરીના રોજ દાહોદ શહેરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલ શ્રી રામશરણમ્, ઘાંડાડુગરી ગામે માં શ્રી અમૃતવાણઈ સત્સંગ અને રામ નામની દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રામશરણમ્ સેવા સમિતિ, દાહોદ દ્વારા આગામી તારીખ ૧૨મી જાન્યુઆરીના રોજ શ્રી રામશરણમ્, પંચમુખી હનુમાન મંદિર પાસે, ઘોડાડુંગરી, મંડાવાવ રોડ ખાતે માં શ્રી અમૃતવાણી સત્સંગ અને રામ નામની દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બ્રહ્મવિદ્ સ્વામી સત્યાનંદજી મહારાજ સા. બ્રહ્મલીન પ.પૂ. શ્રી પ્રેમજી મહારાજ સા. અને બ્રહ્મલીન પ. પૂ. શ્રી ર્ડા. વિશ્વામિત્રજી મહારાજ સા. ની સાનિધ્યમાં કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ સવારે ૧૧.૦૦ થી બપોરના ૧૨.૦૦ કલાક સુધી ચાલનાર છે. બપોરના ૦૧.૦૦ કલાકે નામ દક્ષા યોજાનાર છે.