સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ માં મહીસાગર ના ડીવાયએસપીને અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

અમિત પરમાર સંતરામપુર

સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ માં મહીસાગર ના ડીવાયએસપીને અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ માં ડીવાયએસપીને અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ના હેતુસર લોક દરબાર યોજાયો સંતરામપુર તાલુકાના મુખ્ય મથક સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ માં ડીવાયએસપી સાહેબ મહીસાગર બારોટ સાહેબ ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવેલ હતો જેમાં સંતરામપુર ના પી.આઈ મછાર સાહેબ નગરજનો આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા સંતરામપુર પોલીસ સ્ટેશન સંતરામપુર શહેર વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો માટે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ અસરકારક કાર્ય કરવાની હેતુસર યોજવામાં આવેલો હતો લોક દરબાર જેમાં સંતરામપુર ના પી.આઇ મછાર સાહેબ તેમજ સંતરામપુર પોલીસ સ્ટાફ મહીસાગર એસ પી સાહેબ દ્વારા નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે વ્યાજખોરો દ્વારા અતિશય વ્યાજ લેવામાં આવતું હોય અને શોષણ કરવામાં આવતું હોય તો તેવા અરજદારોએ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ સાથે અરજી આપવા માટે અને પોલીસ તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકે છે તે માટેની વિસ્તૃત માહિતી આપેલ હતી લોક દરબારમાં ઉપસ્થિત વ્યાજખોર નો ભોગ બનેલો ઇસમ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી અને વ્યાજખોરનો ભોગ બનેલા ઈસમ વ્યાજખોર ઈસમ યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં પોલીસ સ્ટેશન અરજી આપવા માટે રજૂઆત કરેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: