ભુતવડ પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
કરન ગજ્જર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામ ની ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે આચાર્યશ્રી કિરણસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો શાળાના તમામ બાળકોને આચાર્યશ્રીએ પોતાના ખર્ચે.ગોળી તલી ની ચીકી ખવડાવી તથા પતંગ નું વિતરણ કર્યું અને શાળાના મેદાનમાં બાળકોએ ઉતરાયણ ની મજા માણી શાળાના આચાર્યશ્રી એ ઉત્તરાયણ અને પતંગોત્સવનું તથા મકરસંક્રાંતિનું મહત્વ સમજાવ્યું હતું
પ્રકાશિત સાથે.