જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આઠમો ઇનોવેશન ફેર ની ઉજવણી કરવામાં આવી.
નીલ ડોડીયાર
આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આઠમો ઇનોવેશન ફેર ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષદ ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી , જિલ્લા શિક્ષણાધિકારીકાજલ દવે ,પ્રાચાર્ય રાજેશ મુનિયા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી નીલકંઠ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા મા. નેહા કુમારી મેડમ તથા માં. હર્ષિત સર એ બાળકોમાં થતો ઇનોવેશન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.



