પ્રોહિબીશનની ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ એ ડિવીઝન પોલીસ.

ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ -૧૬૮ , કિંમત રૂપિયા ૨૫,૦૩૨૪- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનની ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ એ ડિવીઝન પોલીસ

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ , મે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રી જગદીશ બાંગરવા દાહોદ વિભાગ દાહોદનાઓએ જીલ્લામા પ્રોહિની અસામાજીક પ્રવ્રુત્તીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહિ બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્ય માંથી ગેરકાયદેસર દારુની હેરીફેરી / પરીવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓ ઉપર રેડો કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ દાહોદ ટાઉન એ ડિવીઝન પો.સ્ટે.ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે દાહોદ ટાઉન એ ડિવીઝન પો.સ્ટે પી.આઈ શ્રી કે.એન.લાઠિયા નાઓને મળેલ બાતમી આધારે સ્ટાફના માણસોએ એક સુઝીકી એક્સીસ મો.સા. જેનો ચેચીસ નંબર 8 ૧૧૮૬૩૫૯૩૪ તથા એન્જીન નંબર -21૧૪૯૨૧૩૫ ના આગળના ભાગે થેલામાં ભારતીય બનાવટનો દારૂની બોટલો લઇ દાહોદ ઈન્દોર હાઈવે રોડ ભગવતી હોટલ થઈને નીકળનાર છે.આ હકીક્ત આધારે ( ૧ ) કે.એન.લાઠિયા પોલીસ ઇન્સપેક્ટર ( ૨ ) કિરણભાઇ ખાતુભાઇ અ.હે.કો બ.નં ૯૯૪ ( ૨ ) જયદીપભાઈ સુરેશભાઈ અ.પો.કો બ.નં .૧૨૪ ( 3 ) કનુભાઇ મોહનભાઇ અ.પો.કો.બ.નં .૧૨૭૨ ( ૪ ) ગોપાલભાઈ ડાહ્યાભાઇ અ.પો.કો બ.નં ૬૬ ર ( ૫ ) અનિલભાઇ રાજુભાઇ આ.પો.કો.બ.નં. ૩૭ ટીમ એ આયોજનબધ્ધ વોચ ગોઠવી રેઈડ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી દાહોદ ટાઉન “ એ ” ડિવીઝન પો.સ્ટે ગુન્હો રજી.કરાવેલ આરોપીનું ના ( ૧ ) અનુપભાઈ કાંતિલાલ જાતે સીસોદીયા ઉવ / ૩૦ ( ૨ ) કાજલબેન વા / ઓં અનુપભાઈ કાંતિલાલ જાતે સીસોદીયા ઉવ / ૨૭ બન્ને રહે.દાહોદ ગોધરા રોડ સાંસી વાડ તા.જીલ્લો- દાહોદ ( ૩ ) મધ્યપ્રદેશનાં રાણાપુર દારૂના ઠેકાવાળો નામ ઠામ જણાવેલ નથી કબ્જે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો નંગ -૧૬૮ કિંમત રૂ .૨૫,૦૩૨ નો પ્રોહિ મુદ્દામાલ તેમજ સુઝીકી એક્સીસ મો .સા કિમત રૂ . ૨૫,૦૦૦ / મુદ્દામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: