દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 માં મહત્વનો ચુકાદો.
નીલ ડોડિયાર
દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 માં મહત્વનો ચુકાદો…..
આરોપી સામે માસ ફાઇનાન્સ કંપની દ્વારા નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ138 ની ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં આરોપીના વકીલશ્રી એસ. એસ. ભાભોર દ્વારા કેશના મુખ્યમુદ્દાઓ ઉપર દલીલો કરવામાં આવી અને પુરાવાના આધારે સમગ્ર કેસ લડવામાં આવ્યો આખરે નામ. કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી માસ. ફા.કંપનીને ખોટો કેસ દાખલ કરવા માટે રૂપિયા.10,000 વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો…