યુનિટી ફાઉન્ડેશન દાહોદ દ્વારા ડ્રિમ ડેસ્ટીનેસન દાહોદ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ.
નીલ ડોડીયાર
યુનિટી ફાઉન્ડેશન દાહોદ દ્વારા ડ્રિમ ડેસ્ટીનેસન દાહોદ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાય
દાહોદના હુસેની ચોક ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતી યુનીટી ફાઉન્ડેશન દાહોદ અને ડ્રિમ ડેસ્ટીનેશન દાહોદ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી રક્ત દાતાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો આં કેમ્પ સવારના 9 કલ્લાકથી બપોરના 2 કલ્લાક સુઘી રાખવામાં આવ્યો છે જેમાં હાલ સુધી મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ભાગ લઈ રહ્યા છે આં કાર્યક્રમમાં યુનિટી ફાઉનડેસનના પ્રમુખ સલમાન ભાઈ સાકીરા. યુનિટ ફાઉન્ડેશન અબુજર ભાઈ મરચા વાલા.ખોજેમ ભાઈ ઝાબુઆ વાલા.શકીના બેન સાકીર તથા રેડ ક્રોસના હોદ્દેદારો થતા બ્લડ બેન્કનો સ્ટાફ હાજર રહ્યા હતા