શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજાઈ હતી
રિપોટર – રમેશ પટેલ – સિંગવાડ
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજાઈ હતી
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વાર શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા યોજાઈ હતી જેમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ ના કુલ- 1143 વિધાર્થીઓએ સી.સી.ટી.વી કેમેરા ની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણ માં પરીક્ષા આપી હતી