નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ પર લિટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ શાળામાં બાળકોને જીવનની ગાથા સમજાવવામાં આવી.
પંકજ પંડિત ઝાલોદ
આજ રોજ તા – 23/01/2023 નાં રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ પર લિટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ શાળામાં ધોરણ -1 અને ધોરણ -2 નાં બાળકોને સ્માર્ટ ક્લાસ માં વિડિયો દ્વારા જીવનની ગાથા સમજાવવામાં આવી અને શાળા ના આચાર્યા શ્રી મિત્તલ શર્મા દ્વારા જીવનમાં પ્રેરણા મળે તે માટે સમજૂતી આપવામાં આવી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સૂત્રો ” તુમ મૂજે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દુંગા ” નારા લગાવા માં આવ્યા