ગુરુકુલ વિદ્યાલય દાહોદ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન

પંકજ પંડિત ઝાલોદ

26 મી જાન્યુઆરી અંતર્ગત તારીખ ૨૫-૦૧-૨૦૨૩ ના રોજ ગુરુકુલ વિદ્યાલય દાહોદ, ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા ‘ સ્વચ્છતા જાગૃતિ અભિયાન ‘ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની જાતે ચાર્ટ, જુદા જુદા સૂત્રોચાર ના પોસ્ટરો તૈયાર કરી શાળાની નજીકના વિસ્તારોમાં લોક જાગૃતિ માટે રેલી નું આયોજન કર્યું. આ સમગ્ર રેલી નું સંચાલન શાળાના શિક્ષિકા પ્રાણેશ્વરી બેન ભગત અને ક્લાસ ટીચર વિરેશ્વરભાઇ ડામોર દ્વારા કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: