ઝાલોદ ખાતે 26 મી જાન્યુઆરી નિમિત્તે
પંકજ પંડિત ઝાલોદ
26 મી જાન્યુઆરી નિમિત્તે મણીબેન હાઇસ્કૂલ ખાંટવાડા ઝાલોદ ખાતે દેશ ભક્તિ ગીત સાથે ડાન્સના કાર્યક્રમ તેમજ રમત ગમત ના કાર્યક્રમ કર્યો ત્યા પછી તમામ છોકરા છોકરીઓ ને સ્વામી વિવેકાનંદ જી ની પુસ્તકો આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો



