દાહોદ સિંધી સમાજ દ્વારા સ્વાગત
સિંધુ સેવા પરિષદ ઇનદોર દ્વારા ૧૧૦ વડીલો ને સાત ૭ દિવસ ની ધાર્મિક યાત્રા પર ગુજરાત ના વિવિધ ધાર્મિક સ્થળો
ડાકોરજી , દ્વારકા , સોમનાથ , સટેચયુ ઓફ યુનિટની પર લઇ જતી ૨ બસ દાહોદ થી પસાર થતા
અવંતિકા હોટલ પર સિંધી સમાજ ના પ્રમુખ શ્રી ભગવાનદાસ વરેલાણી
ઘનશ્યામદાસ જેઠવાણી
કાનુભાઇ જેઠાણી
લખીભાઇ લાલવાણી
તુલસી જેઠવાણી
તેમજ કારોબારી ના સહુ સભ્યો
તેમજ શ્રી સ્વામી લીલાશા નવયુવક મંડળ દ્વારા
પુષ્પ ગુચ્છ થી દરેક નું સ્વાગત કરવા મા આવ્યું
અવંતિકા હોટલ ખાતે સર્વે વડીલો ને ભોજન પ્રસાદી ખવડાવી
આશીર્વાદ મેળવ્યા હતા.