ગાંગરડી ગરબાડા રોડ ઉપર J.K તન્ના હાઇસ્કુલ આગળ રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
ગાંગરડી ગરબાડા રોડ ઉપર J.K તન્ના હાઇસ્કુલ આગળ રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે ઇસમો તેમજ રિક્ષામાં સવાર એક મહિલાને ઈજા પહોંચે તે આજે તારીખ 27 જાન્યુઆરીના રોજ ગરબાડા ગાંગરડી રસ્તા ઉપર આવેલ જે.કે તન્ના સ્કૂલની સામે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રીક્ષામાં સવાર મહિલા સહિત બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી