દાહોદ ના અમદાવાદ ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને એસ.ટી બસ વચ્ચે અક્સમાત સર્જાયો.
અજય સાસી
દાહોદ ના અમદાવાદ ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને એસ.ટી બસ વચ્ચે અક્સમાત સર્જાયો
દાહોદ અમદાવાદ ઇન્દોર હાઇવે પર સર્જાયો અકસ્માત ઇકો કાર ચાલક ફૂલ ઝડપે આવી રહે હતો ઓવર ટેક કરવામાં કાર ચાલક સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા કાર ચાલક બસ ની સાઈડમાં ઘૂસી ગયો હતોએસ.ટી.બસમાં મુસાફરી કરતા મુસાફરો પણ બસ હતા પણ તેમને કોઈ જાનહાની થઈ નથી ઇકો કાર ચાલકેને માથા ના ભાગે નાની મોટી ઇજા પણ થઈ છે ઇકો કાર ચાલક પોતાના કબ્જા ની કાર ઘટના સ્થળ પર મૂકી ને નાસી ગયો હતો. દાહોદ તાલુકા પોલિસ ણને જાણ કરતાં પોલિસ ઘટના સ્થળ પર આવી પહુચી હતી .આ સંદર્ભે એસ.ટી બસ ચાલકે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન પર જઈ ઇકો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તેવું જાણવા મળ્યું