દાહોદ સિંધી સમાજ દ્વારા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
દાહોદ તા.૨૬ દાહોદ સિંધી સમાજ દ્વારા રાત્રી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટ મેચ ઝુલેલાલ પ્રિમીયમ લીગ (ઝેડપીએલ) નામ રાખવામાં આવ્યુ છે. આ મેચ તારીખ ૦૨.૦૧.૨૦૧૯ થી ૧૨.૦૧.૨૦૧૯ સુધી થશે અને આ મેચ ઝુલેલાલ સોસાયટી ખાતે રમાશે. આ મેચ રવિવારના દિવસે અંતમાં ફાઈનલ રમાશે.