ધાનપુર તાલુકાનાં વાસીયાડુંગરી ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન.

પ્રતિનિધિ ગરબાડા

ધાનપુર તાલુકાનાં વાસીયાડુંગરી ખાતે સ્પ્રશ લેપ્રસી અવરનેસ અંતર્ગત જન જાગૃતિ અભિયાન

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રા.આ.કેન્દ્ર મંડોર તા, ધાનપુર ના વાસિયાડુંગરી માં હાટ બજાર માં લેપ્રસી અંતર્ગત ની જન જાગૃતિ હાટ માં માઇક પ્રસાર થી લોકોને લેપ્રસી વિશે રક્તપિત અંગે ની જાગૃતિ કરવા માં આવ્યા આ અંગે ધાનપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસ શ્રી ડો. બી. પી. રમણ સાહેબ તેમજ પ્રા. આ. કેન્દ્ર. મંડોર ના મેડિકલ ઓફિસર શ્રી. ડો. નીતલ. પટેલ તેમજ સુપરવાઇજર શ્રી. પંકજકુમાર રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તમામ એમ. પી. એસ. ડબલ્યુ ભાઈ ઓ દ્વારા અલગ અલગ રીતે સાહિત્ય તેમજ માઇક પ્રસાર સાથે જન જાગૃતિ કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: