181 અભયમ ટીમે મહિલા ને પોતા નું બાળક જીવન જરૂરી ડોક્યુમેન્ટ આપવી સરાહનીય કામગીરી કરી.
અજય સસી

દાહોદ 181 અભયમ ટીમ દ્રારા છ મહિના નું બાળક અપાવેલ અને તેના જીવન જરૂરી ડોક્યુમેન્ટ અપાવેલ 181 અભયમ ટીમ ની સરાહનીય કામગીરી
181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર એ એક મહિલાને તેના સાસરીવાળાએ બાળક છીનવી લીધેલ અને તેના જીવન જરૂરી ડોક્યુમેન્ટ આપતા ના હતા તો સાસરી વાળા ને સલાહ, સૂચન, માર્ગદર્શન આપી. કાયદાકીય સમજ આપેલ સમજાવટ થી કે નવજાત શિશુને તેની માતાથી અલગ કરવું ના જોયે આથી બાળક ને તેની માતા ને અપાવેલ અને મહીલા ના જીવન જરૂરી ડોક્યુમેન્ટ મહિલાની સાસરીમાંથી અપાવેલ . મહીલાની ઉંમર 18 વર્ષની હોવાથી તેના પતિનું એક્સિડન્ટમાં આકસ્મિક રીતે મૃત્યુ પામતા મહિલા તેના સાસરીમાં રહેવા ન માગતી હોવાથી તેના પિયરમાં રહેવું હતું આથી મહિલાને તેના પિયરમાં મહિલાની મંજૂરીથી તેના બાળકની જવાબદારી તેની રહેશે . તેવી કાયદાકિય સમજ આપી. તેના બાળક સાથે તેના પિયરમાં સહી સલામત પહોંચાડેલા

