આખલાંએ જાેસભેર ટક્કર મારતા ૩૫ વર્ષીય યુવક ૧૦ ફૂટ જેટલું ઘસેડાયું

સિંધુ ઉદય

દાહોદના ગોધરા રોડ પર રહેતા અને જમ્યા પછી ચલાવા નકળતા ૩૫ વર્ષીય યુવકને ઢોરએ ૧૦ ફૂટ જેટલું ઘસેડયું શરીરે હાથ પગે ઈજાઓ પહોંચી હતી. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં જાહેર રસ્તા પર આખલાઓ બાખડતાં રહે છે જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને આ આખલાઓ અડફેટમાં લેતાં શરીરે ઈજાઓ પણ પહોંચી છે ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા રસ્તા પર રખડતા આખલાઓને પાંજરે પુરવાની કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. દાહોદના ગોધરા રોડ પર રહેતા સમશેર શેરૂ પઠાન જે જમ્યા પછી મિત્રો સાથે ચાલવાં નકડ્યો હતા તે દરમિયાન ગોધરા રોડ તરફથી ચારથી પાંચ જેટલાં આંખલાંઓ દોડી આવી ચાલતા પસાર થઈ મિત્રો સાથે નીકળેલ સમશેર ઉર્ફ શરૂ પઠાણને આખલાંએ જાેસભેર ટક્કર મારી જેમાં શરૂ ભાઈ ૧૦ થી ૧૫ ફૂટ દૂર ફેંકાઈ ગયા હતા દૂર સુધી ફેંકાતા શરીરે હાથ પગે નાની મોટી ઈજાઓ થાત ભેભાન થયા હતા ઘટનાની જાણ આસ પાસના લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!