કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સ્ટેમ્પ ડીઝાઇન સ્પર્ધામાં પ્રથમ  વિદ્યાર્થીનીને બિરદાવી.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સ્ટેમ્પ ડીઝાઇન સ્પર્ધામાં પ્રથમ  વિદ્યાર્થીનીને બિરદાવી.

નડિયાદ  : રાષ્ટ્રીય સ્તરના ફિલાટેલિક પ્રદર્શન- અમૃતપેક્ષ-૨૦૨૩નો નવી દિલ્હીમુકામે આજથી શુભારંભ થયો છે. તા.૧૫ ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શનયોજાયેલ છે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને દેવુસિંહ ચૌહાણ સહીતઅનેક અધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.અમૃતપેક્ષ-૨૦૨૩માં કેન્દ્રીય સંચાર મંત્રાલય, પોસ્ટ વિભાગ દ્વારારાષ્ટ્રીય ટપાલ ટિકિટ પ્રદર્શન, ટપાલ ટીકીટોના માધ્યમથી ભારતની સમૃદ્ધસંસ્કૃતિ, ધરોહર અને ભવ્ય ઈતિહાસ પણ દર્શાવાશે. અત્રે રજુ થયેલી થીમઅને વિવિધ પ્રદર્શનોમાં નવોદય વિદ્યાલય,કઠલાલ ખેડા જિલ્લાનીવિદ્યાર્થિની કુમારી માહી એમ પ્રજાપતિને સ્ટેમ્પ ડીઝાઇન સ્પર્ધામાં વિદ્યાર્થીવર્ગમાં પ્રથમ સ્થાન મળ્યું છે. નવી દિલ્હીમાં ખેડાના સાંસદ અને કેન્દ્રીયસંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ખેડા જીલ્લાની વિદ્યાર્થિની કુ.માહીપ્રજાપતિના કૌશલ્યને બિરદાવી, શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: