ગરબાડા દાહોદ અલીરાજપુર હાઇવે પર નવાફળિયા ચોકડી નજીક લોડીંગ વાહન ફસાયું
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા દાહોદ અલીરાજપુર હાઇવે પર નવાફળિયા ચોકડી નજીક લોડીંગ વાહન ફસાયું રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન રસ્તાની એક બાજુ જીસીબી થી ગારો કાડી વાહનો નીકળવા માટે યોગ્ય મટીરીયલ ના નાખતા વાહનો ફસાયામધ્યપ્રદેશ થી ગુજરાતમાં આવતા તમામ વાહનો અટવાયા વહેલી તકે સાઈડમાં કાઢવામાં આવેલ રસ્તા પર યોગ્ય મટીરીયલ નાખવામાં તો રસ્તા પર વાહનોની અવર-જવર થઈ શકે તેમ છેટ્રાફિક જામ હોવાના કારણે વાહન ચાલકોને હાઇવે પરથી ધક્કા ખાવા મજબૂર બન્યા.