દાહોદના બસ સ્ટેન્ડમાં બે આખલાઓનું યુદ્ધ લોકોમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા.
દાહોદ
દાહોદના બસ સ્ટેન્ડમાં બે આખલાઓનું યુદ્ધ 30 મિનિટ સુધી ચાલતા આં યુદ્ધ માં લોકોમાં નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા.
દાહોદ શહેરના વિવિઘ વિસ્તારોમા રખડતા આખલાંઓનું આતંક વધવાં પામ્યું છે સ્માર્ટ સીટી દાહોદમાં રખડતા ઢોરો તેમજ આખલાં ત્રાસ ચરમંસીમાએ પહોંચ્યોં છે અને રોડ પર સરેઆમ આખલાંઓનું યુદ્ધ દાહોદ વાસિયો માટે રોજિંદી આદત પડી ગઈ છે જ્યાં આખલાઓનું યુદ્ધ થાય એ જગ્યાએથિ પોતે ખસકી જાય છે તથા પોતાના વાહનોને એ જગયા પરથી હટાવી લેછે જેથી વાહનને કોઈ નુકસાન ન થાય જેમાં એક તરફ વાત કરીયે તો સૌને આં આખલાઓનું યુદ્ધ ભયભીત કરી રહ્યું છે જેમાં સાંજના સમયે એવાંજ દ્રષ્યો સર્જાયા હતા જેમાં દાહોદ બસ સ્ટેન્ડમાં બે આખલાંઓનું યુદ્ધ છેડાતા દાહોદ બસ સ્ટેન્ડ પર લટાર મારવાં આવતા તેમજ દાહોદ બસ સ્ટેન્ડ પર આવતા જતા મુસાફરોમાં નાશ ભાગના દ્રશ્યોં સર્જાયા હતા આં બે આખલાંઓનું યુદ્ધ આશરે 30 મિનિટથી વધુ ચાલ્યું હતું આં સમય ગાળામાં આસપાસનો લોકોએ પણીનો છટકાવ કરી યુદ્વને રોકવાની કોશિશ કરી પણ તમામ પ્રયાસોં નિષ્ફળ નીવડ્યા હતા ત્યારે આસપાસના લોકો દ્વારા ભારે જેહમત બાદ આં યુદ્વને રોકવામાં આવ્યો હતો ને બે આખલાંઓ એ જગ્યા છોડી બીજી કોઈ અન્ય કોઈ જગ્યા એ યુદ્ધ કરવાં જતાં રહ્યા હતા હાલ સુધી તો આં યુદ્વમાં કોઈ નુકસાન થયું હોય એવુ જાણવા મળેલ નથી પણ આવાજ આખલાંઓમાં જાહેર રસ્તા પર નાશ ભાગના યુદ્ધમાં દાહોદના ગોધરા રોડ પર જમ્યા પછી લટાર મારવા નીકળેલાં એક યૂબકને આખલાંએ જોસ ભેર ટક્કર મારીને 20 થી 25 ફૂટ દૂર ફેંકી દીધું હતું જેના કારણે યુવકને શરીરે ઈજાઓ થવા પામી હતી આં કોઈ નવી વાત નથિ ભૂતકાંળ માં પણ આવી અનેકો ઘટનાઓ દાહોદ શહેરમાં બની ચુકી છે કેટલાય વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે આંવાં ભયકર યુદ્ધ ક્યારે રોકાસે એ જોવાનું રહ્યું

