પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ એ આઈ સી સી મંત્રી ડો પ્રભાબેન તાવિયાડ તથા પંચમહાલ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી ના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલ તેમાં ગુજરાત પ્રદેશના મંત્રી રશ્મિકાંત સુથાર,દાહોદ જિલ્લા કોગ્રેસ માઇનોરીટી ના પ્રમુખ આસિફ સૈયદ, દુષ્યંત સિંહ ચૌહાણ,તખત સિંહ સોલંકી,શહેરા તાલુકા પ્રમુખ આરત સિંહ પટેલ, પંચમહાલ જિલ્લાના કોગ્રેસ માઇનોરીટી ઉસ્માનભાઈ બેલી, શહેર પ્રમુખ રિઝવાન પઠાણ,ઈકબાલભાઈ પોચા સાજીદભાઈ વલી વગેરે કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો અગ્રણીઓ નેતા ગ્રણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

