પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ફતેપુરા કેન્દ્ર ખાતે મહા શિવરાત્રી નિમિત્તે ઉત્સાહભેર શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી

પ્રવીણ કલાલફતેપુરાતાલુકાફતેપુરા જિલ્લોદાહોદ.

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ફતેપુરા કેન્દ્ર ખાતે મહા શિવરાત્રી નિમિત્તે ઉત્સાહભેર શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી

અખિલ ગુજરાત મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં શિવ જયંતિ મહોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવીદેશભરમાં જ્યારે શનિવારના રોજ શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ફતેપુરા ખાતે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં ઉત્સાહભેર શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. માનવતાની સેવા પ્રતિ સમર્પિત તેમજ સમસ્ત વિશ્વના મનુષ્ય માત્રના નૈતિક સામાજિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે કાર્યરત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા અખિલ ગુજરાત દ્વારા ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું   પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિધાલય ખાતે યોજવામાં આવ્યો હતો જ્યારે યોજાયેલ કાર્યકમમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો ધારાસભ્ય રમેશભાઈ કટારા, ડોક્ટર અશ્વિનભાઈ વિગેરે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યોજાયેલા કાર્યકમમાં આવેલ મહાનુભાવોનું સ્વાગત પણ કરાયું હતું સાથે કાર્યક્રમમાં શિવ પૂજા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને દીદી દ્વારા પ્રવચન આપ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: