દાહોદ જિલ્લામાં ધાડ,લુટ ના કુલ -૧૦ ગુન્હામા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પથિક સુતરીયા દે.બારિયા

દસ (૧૦) હજાર ઇનામ જાહેર કરેલ જિલ્લાના ટોપ-૧૦ “નાસતા ફરતા આરોપીઓ પૈકી છેલ્લા પાંચ વર્ષથી દાહોદ જિલ્લામાં ધાડ,લુટ ના કુલ -૧૦ ગુન્હામા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,

મે.અધિક પોલીસ મહાનિદેશકશ્રી સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ જિલ્લામા ટોપ ૧૦ નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરાવી તેઓને ઝડપી પાડવા સારુ ઇનામની જાહેરાત કરેલ જે આધારે મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ. પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ અત્રેના જિલ્લામા ટોપ-૧૦ નાસતા ફરતા આરોપીઓને ઝડપી સારુ આરોપીઓની ચોક્કસ માહિતી આપનાર અથવા આરોપીઓને પકડવામા મદદરુપ થનારને માહિતી આપનારનુ નામ ગુપ્ત રાખવાની શરતે પ્રોત્સાહનરુપે/વળતરરુપે રોકડ રુ. ૧૦,૦૦૦/-નું ઇનામ આપવાની જાહેરાત કરેલ જે અનુસંધાને જિલ્લામા ટોપ-૧૦ ગંભીર ગુનાઓના ભાગેડુ નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમીયાનાઓને ચોક્કસ બાતમી હકિક્ત મળતા દાહોદ જિલ્લામા ધાડ,લૂંટના કુલ-૧૦ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપી રામસીંગ ઉર્ફે રામો મહેતાલભાઇ જાતે મોહનીયા રહે.ઉંડાર અલીયા ફળીયું તા ધાનપુર જી.દાહોદનાનો જુનાગઢ સોરઠ ચોકીની નજીક આવેલ કાથરોટ ગામે હોવાની માહિતી મળતા એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ. હિરેન્દ્રસિહ પ્રવિણસ્પૃહ બનં.૧૦૦૨ તથા અ.હે.કો.રવિન્દ્રભાઇ નાથાભાઇ બ.નં.૬૫૦ તથા અ.હુકો. જસપાલૌંહ નરેન્દ્રૌંહ બનં.૧૧૨૯ એ રીતેની ટીમને બાતમી આધારે જુનાગઢ ખાતે રવાના કરતા આ ટીમે આજરોજ આ કામના આરોપીને જુનાગઢ સોરઠ ચોકીની નજીક આવેલ કાથરોટ ગામે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી ધાનપુર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે. સદરહુ આરોપી નીચે મુજબના ગુન્હામા વોન્ટેડ હોવાનુ જણાઇ આવેલ હતો.ધાનપુર પો.સ્ટે. ફ.ગુ.ર. નં ૧૧૮૨૧૦૧૪૨૦૦૧૮૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૮, ૩૯૪, ૧૧૪ તથા જી.પી. એ કલમ ૧૩૫ મુ, ધાનપુર પો.સ્ટે. ફ ગુ.ર. નં.૧૧૮૨૧૦૧૪ ૨૦૦ ૨૬૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ મુજબ ધાનપુર પો.સ્ટે. ફ.ગુ.૨.નં. ૧૧૮૨૧૦૧૪૨૦૦૧૮૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બીએ, htm y ૨૭ મુજબ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ મારા પિતા અમન પર અમ ધાનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૯૪, ૩૯૫, ૩૯૭ મુજબ ધાનપુર પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૬૮/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૯૭, ૩૯૩, ૪૫૨ ૧૧૪ તથા આર્મ એકટ કલમ ૨૫ (૧-બી) (એ) ૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ,ગરબાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૪/૧૮ ઇ.પી.કો કલમ ૧૯૨,૧૧૪ મુજબ ગરબાડા પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૬૩/૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨ ૧૧૪ મુજબ ,ગરબાડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૮/૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ મુજબ દે.બાપાર્ટ એ. ૨૪૮૪૨૦ ઇ.પી.કો કલમ ૧૨૦(બી), ૩૨૩, ૨૨૪, ૧૧૪ મુજબ ,લીમખેડા પો.સ્ટે.ફ. ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૫૨૦૦૨૭૬/૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭ મુજબ આમ, દસ હજાર ઇનામ જાહેર કરેલ જિલ્લાના ટોપ-૧૦“નાસતા ફરતા” આરોપીઓ પૈકી છેલ્લા પાંચ વર્ષથી દાહોદ જિલ્લામા ધાડ,લૂંટ ના કુલ:-૧૦ ગુન્હામા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!