રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલી નુ આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ(WRMS) અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા નડિયાદ રેલવે પરિષદમાં મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી આ સમગ્ર રેલી દિપક સિંહ રેલવેમાં એસએસસી પીવે(સિનિયર સેક્શન એન્જિનિયર) દિનેશ બી જેસવાલ બ્રાન્ચ ચેરમેન તથા ધર્મેન્દ્ર જી કુશવાના અધ્યક્ષ સ્થાને સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલવે કર્મચારીઓ દ્વારા એનપીએસ ના વિરોધમાં મૌન રેલી આયોજિત કરી હતી આ પ્રસંગે કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી રેલ્વે જીઆરપી તથા આરપીએફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોરેલવે કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નવી પેન્શન યોજના રદ કરવા હેતુ ના મુખ્ય મુદ્દાઓ સાથે રેલીનું આયોજન કરે સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચે તે હેતુથી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું