દાહોદ જિલ્લા આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ગોવિંદભાઈ પરમાર ની થયેલી નિમણૂક
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લા આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ગોવિંદભાઈ પરમાર ની થયેલી નિમણૂક ગુજરાત આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દાહોદજિલ્લા પ્રમુખ તરીકે કરેલ નિમણૂક
ગુજરાત રાજ્ય આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી ઈશુદાન ગઢવી અને ડોક્ટર સંદીપ પાઠક પ્રભારી આપ ગુજરાત રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે દાહોદ જિલ્લા આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે તાજેતરમાં ફતેપુરા વિધાનસભાનું આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ભોજેલા ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ પરમારની દાહોદ જિલ્લા આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકા ના આપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામેલ છે.