આંકડા ના જાળ ની મુલ જોતા અમને ગણપતિ જેવી લાગી
દાહોદ
દાહોદ માં પરેલ વિસ્તાર ના ખડા કોલોની માં રહેતા દીલેશ ભાઈ શનિ દેવ ની પૂજા કરવાં માટે આંકડા ના ફૂલો તોડવા ગયા હતાં .
જે આજ રોજ આંકડા ના ફૂલ તોડતા ગયા હતા તો અમને આંકડા ના જાળ ની મુલ જોતા અમને ગણપતિ જેવી લાગી જે એ મૂળ કાપી ને ઘરે લઈ આયા જે ગણપતિ સમાન લાગે છે .અવાર નવાર અમને આંકડા ના છોડ માં એવું જોવા મળે છે