પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા છ મહીનાથી નાસતા-ફરતા આરોપીને પકડીપાડતી દાહોદ રૂરલ પોલીસ.

અજય સાસી દાહોદ

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જનાતથાદાહોદ જીલ્લા મે.પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તેમજ દાહોદ વિભાગ મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ તથા દાહોદ સર્કલ પોલીસ ઇન્સ.શ્રી જે.એમ. ખાંટ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને આજરોજ દાહોદ રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એન.પરમાર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. સુનિલભાઈ બાબુભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દાહોદ રૂરલ પો.સ્ટે. એ. ગુ.ર.નં. ૧૧૮૨૧૦૦૮૨૨૦૪૪૩/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હામાં છેલ્લા છ મહીનાથી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી નિલેશભાઈ મડીયાભાઈ જાતે ગણાવા ઉ.વ.૨૪ ધંધો.ખેતી રહે.વરમખેડા માળી ફળીયું તા.જી.દાહોદનાનો તેના ઘરે આવેલ છે. તેવી બાતામી આધારે આરોપીના ઘરે જઈ પકડી પાડી કાર્યવાહી કરવામા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: