સિંગવડ તાલુકાના મછેલાઈ ગામે વાવાઝોડામાં ઘર ઉપર ઝાડ પડ્યું.
રમેશ પટેલ સીંગવડ
દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા ના મછેલાઈ ગામે સોમવારે અચાનક આવેલા વાવાઝોડો આવતા મછેલાઈ ગામે રહેતા બારીયા શનાભાઈ બવાનભાઈ ના ઘર અને દીવાલ પર ચડાવેલ બગ્લોરી થપડા ને નુકશાન થયું હોવા નું જાણવા મળેલ છે સદ નસીબે કોઈ મોટી જાનહાની કે માનહાની થયેલ નથી.