આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુવક ૮ ર્વષ પુણ.

અજય સાસી

ગુજરાત રાજ્યની વશિષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નણયો લેવામાં આવેલ છે. મહહલાઓને ઘરેલુ હિંસા સહતિની વવિધિ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલકિ ધોરણે બચાવ અને સલાહ ર્માગર્દશન ઉપરાંત મહહલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહલિા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, અને EMRI GHS દ્વારા સંકલતિ રીતે ૮ મંચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.

રાજ્યની મહાલાઓને સામાજકિ અને થકિ રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચતિતિ અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સીિ” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વસ્તિારની દૃષ્ટએિ સૌથી મોટા અને થકિ-કેપટિલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા:૦૫/૦૩/૨૦૨૩ ન રોજ માન,મુખ્યમંત્રીશ્રી દ્વારા લોર્કાપણ કરવામાં આવેલ છે આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહહલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪×૭ મહહલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં ર્કાયાન્વતિ રહેશે.

માત્ર ૦૮ વષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહાલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માંગર્દશન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થતિમિાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સલિર જઇ ને ૨,૩૭,૯૦૧ જેટલા મહહલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૪૯,૩૩૫ જેટલા કસ્સિામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૭૧,૮૭૨ જેટલી મહહલાઓના ગંભીપ્રકારના કસ્સિામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યુ વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સલિગિ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

આ પ્રસંગે શ્રી, જશવંત પ્રજાપતિ ચીફ ઓપરેટગિ ઓફીસર, ઇએમઆરઆઇ, જણાવેલ કે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહલા સશક્તકિરણના ક્ષેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબતિ થઈ છે. આ સેવાથી મહહલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતસિાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરસ્થિતિમિાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વશ્વિાસ પ્રસ્થાપતિ ર્કો છે. આજના દવિસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪ X ૭ ર્કાયરત રહેતી ૧૮૧ અભયમ મહહલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભનિવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપતિ થયેલ છે તેમજ મહહલાઓની સુરક્ષા અને સશક્તકિરણની દશિામાં ગુજરાતએ શ્રેષ્ઠ વ્યવસ્થા સાથેનું ‘આર્દશ રાજ્ય’ બનવા પામેલ છે.

૧૮૧ હેલ્પલાઇનની વશિષતા:

•મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હોંસા, દુંવ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલકિ બચાવ અને સલાહ- સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરસ્થિતિમિાં મુકાયેલ મહહલાને તાત્કાલકિ સહાય આપી છે. • ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન ર્કાયરત કરેલ છે.

પીડતિ મહાલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલગિ અને ર્માગર્દશન પૂરું પાડવું.

• મહલિાલક્ષી વવિધિ સરકારી યોજનાઓની પ્રાથમકિ માહહતી પૂરી પાડવી,

  • મહલિાઓ આ સેવા અંર્તગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.

ફોને ઉપર જરૂરી માહિતી, મંગર્દેશન, કાઉન્સેલગિ વી. ની માહિતી તેમજ કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને

તાત્કાલકિ તેમાંથી બચાવવા માટે તાલમિબદ્ધ કાઉન્સલિર સાથેની રેસ્ક્યુની ૨૪ કલાક કોંયરત રહેતી સેવા. રાજ્ય સરકારની મહલિાલક્ષી યોજનાઓ અંગેની જરૂરી માહિતી તેમજ સ્થાનકિ સ્તરે ઉપલબ્ધ વવિધિ સરકારી સેવાઓ જેવીકે મહલિા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલગિ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગ્રહ વી. મહત્વના માળખાઓની સંર્પક માહહતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધે જોડાણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહહલાઓના વકિાસ માટે શરુ કરવામાં આવેલ વવિધિ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનકિ સંર્પકની માહહતી આપવામાં આવે છે.

કયા કયા પ્રકારની હસિા સામે મહિલાને મદદ મળી શકે?

  • મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, થિકિ, ર્કાયના સ્થળે, પ્રજોત્પત્તનિ લગતી બાબતો)

• શારીરકિ તેમજ માનસકિ આરોગ્યને લગતી સેવાઓ

• લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વખિવાદો

• જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો

• કાનૂની જોગવાઈઓની પ્રાથમકિ માહતિ • માહહતી (ર્કાયક્રમો, યોજનાઓ, સેવાઓ)

થીક ઉર્પાજન, વ્યવસાયને લગતા પ્રશ્નો

રાજ્યની મહલિાને મુશ્કેલીની સ્થતિમિાં ઝડપથી ત્વરતિ મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહીં શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લકિશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહહલા હેલ્પલાઇનના અધ્યતન મોબાઈલ એપ્લકિશનનું લોકકંપણ તત્કાલીન માન. મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના વરદ હસ્તે તા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: