ફતેપુરા તાલુકાના એલ બી કટારા ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોની મીટીંગ યોજવામાં આવી.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી S S C ,H S C ની પરીક્ષા તારીખ ૧૪/૦૩/૨૦૨૩. થી ૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન યોજાનારા પરીક્ષા માં ફતેપુરા તાલુકાના એલ બી કટારા ખાતે બિલ્ડીંગ કંડકટર ( સ્થળ સંચાલક) એવા અલ્કેશ આર પ્રજાપતિ, ઝાલા, ની અધ્યક્ષતા માં ગ્રાન્ટેડ શાળાના અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોની મીટીંગ યોજવામાં આવી જેમાં અલ્કેશ આર પ્રજાપતિ તેમને સ્પષ્ટ શબ્દોમાં બોર્ડના નિયમોનું પાલન કરવા અને બોર્ડની પરીક્ષાની ગંભીરતાને સમજી તટસ્થ ડ્યુટી કરવા માટે સૂચનો કર્યા .સાથે સાથે કોઈપણ પ્રકારની ગેર રીતે ના થાય તેને સંપૂર્ણ જવાબદારી ખંડ નિરીક્ષકે રાખવાની રહેશે .સાથે સાથે પરીક્ષાના સમયે જે દૂષણો ચાલે છે તે દૂષણો ઉપર કટાક્ષ કરી કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ના થાય તેના ઉપર ભાર મૂક્યો અને શું ચારુ રૂપે પરીક્ષા લેવાય તે માટે સલાહ અને માર્ગદર્શન આપી અને S S C, H S C પરીક્ષા વિના વીજ્ઞને પૂર્ણ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: