વીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી.પોલીસ.
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓના ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે. ત્યારે અ.હે.કો. સુશનલકુમાર મથુરભાઇ ને બાતમી મળેલ કે અમદાવાદ શહેરના ઘરફોડ ચોરી નો આરોપી જે નરોડા પો.સ્ ટે ફ.ગુ.ર.ન ૨૯૫/૨૦૦૧ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ તથા (૨) સોલા પો.સ્ટે ફ.ગુ.ર.ન. ૨૪૦/૨૦૦૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના ગુના મા નાસતો ફરતો/વોન્સટેડ આરોપી જવાભાઈ ઉફે જીવાભાઈ વસનાભાઈ જાતે કટારા રહે,વડવા કટારા ફચળયુાં તા.ગરબાડા જી.દાહોદ પોતા ના ઘર વડવા ગામે હોવાથી એસ.ઓ.જી.પોલીસે ટીમ બનાવી વડવા ગામે કોમ્બિંગ કરી આરોપી ને ઝડપી પાડી સાવાડા પો.સ્ટે સોંપી આગળ ની કાર્યવાહી કરેલ છે.

