ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય હિન્દુ વાહિની સંધ ના પ્રમુખ તરીકે સોની જતીનકુમાર નલિનકુમાર ની નિમણુંક.
પથિક સુતરીયા દે.બારિયા

રાષ્ટ્રીય હિન્દુ વાહિની સંધ ના રાષ્ટ્રીય પ્રમુખ ની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય હિન્દુ વાહિની સંધ ના પ્રમુખ તરીકે દાહોદ જિલ્લા ના દે. બારીયા ના રહેવાસી સોની જતીનકુમાર નલિનકુમાર ની નિમણુંક થતા હિન્દુ સંગઠનો એ શુભેચ્છાઓ પાઠવી હતી.

